મણિબહેન પટેલ
👆🏻જવાહરલાલ નહેરૂને મળવા એક બાઈ આવી; અને એક ચોપડી અને એક થેલી આપી ગઈ. નહેરૂએ એ થેલી ખોલી; તો તેમાં ૩૫ લાખ રૂપિયા હતા; અને તે ચોપડીમાં એ રકમનો હિસાબ હતો. એ રકમ કોન્ગ્રેસ સંસ્થાની મુડી હતી; જેનો વહિવટ એ બાઈના પિતા કરતા હતા. પિતાના મૃત્યુ બાદ આમાંથી એક પણ પાઈ રાખ્યા વિના તે બાઈએ, એ રકમ નહેરૂને સુપ્રત કરી દીધી હતી. અને પહેરેલે લુગડે તે પોતાના વતન ભેગી થઈ ગઈ હતી.
આખી જિંદગી અકિંચન વ્રત પાળનાર, સદા ટ્રેનના ત્રીજા વર્ગના ડબામાં જ મુસાફરી કરનાર; અને પોતે કાંતેલા સૂતરમાંથી બનાવેલ કપડાં જ પહેરનાર એ બાઈ કોણ હતી?
એ હતાં – સ્વતંત્રતા બાદ ઘણા સમય સુધી વિસરાઈ ગયેલા, ભારતના નેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણિબહેન
આઝાદીના આ અમર પ્રતિકો છે. તેમની નિસ્વાર્થ સેવા એ દેશપ્રેમનું અમૂલ્ય ઘરેણું છે.
"આ છે સરદાર વંશીઓની ઈમાનદારી"
જય સરદાર ...

Comments
Post a Comment